પાઠ્યપુસ્તકો આધારિત મહત્વના તમામ પ્રશ્નો આવરી લેવામાં આવ્યા છે. પહેલા જે તે પ્રકરણ વાંચીને પછી જ ટેસ્ટ આપવી જેથી સારો એવો ફાયદો થશે. તમામ ટેસ્ટ 3 વખત આપી શકાશે તેથી દરેક ટેસ્ટ અઠવાડિયે ફરીથી આપવાથી સારુ રિવિઝન કરી શકો છો અને ત્રીજી વખત પરીક્ષા પહેલા ટેસ્ટ આપવાથી ફાયદો થશે.