દર સોમવારે નવા સિલેબસ મુજબ ફૂલ મોક ટેસ્ટ + અંગ્રેજીમા કમ્પ્યુટરની ટોપિકવાઈઝ ટેસ્ટ + અર્થતંત્રના મહત્વપૂર્ણ પ્રશ્નોની ટેસ્ટ કોર્સની વેલીડિટી 3 મહિના રહેશે. તમામ ટેસ્ટ 3 એટેમ્પ હશે. (પ્રથમ એટેમ્પ કરીને ભૂલો પડી હોય એ સુધારો કરી બીજી એટેમ્પ કરજો અને ત્રિજો એટેમ્પ પરીક્ષા પહેલા રિવિઝન માટે કરવા આગ્રહ રાખવો.)