આ કોર્સમાં ફક્ત અંગ્રેજી ગ્રામરની ટોપિકવાઈઝ સમજૂતિ સહિતની ટેસ્ટ હશે અને પહેલાથી અપલોડેડ ટેસ્ટ જ હશે. નવી ઉમેરાશે નહી. ( Total 2030 Imp Questions with solution) ગૌણ સેવાની સિરિઝમાં પણ આ જ ટેસ્ટ હોવાથી એમાં જોડાયેલા હોય કે એમાં જોડાવવા માંગતા હોય એવા મિત્રોએ આ કોર્સ પરચેસ કરવો જરૂરી નથી. 6 Months Validity