1. કુલ 5 ફૂલ મોક ટેસ્ટ રહેશે. 2. દરેક મોક ટેસ્ટમાં પેપર-2 લેખિત25 માર્ચ 2025 થી મુકવામાં આવશે. અને તેના આદર્શ જવાબ પણ મુકવામાં આવશે. 3. દરેક મોકમાં પ્રથમ પેપરમાં પાર્ટ વાઇઝ પ્રશ્નો રહેશે. 4. સિલેબસ મુજબ પ્રશ્નોનો સમાવેશ કરેલ છે. 5. વેલીડીટી 13 એપ્રિલ સુધી અથવા 1 માસની રહેશે (જે વહેલા પૂર્ણ થશે તે) 6. હેતુલક્ષી પ્રશ્નોમાં ગણિત રીઝનિંગનું સોલ્યુશન નહિ હોય.