આ ટેસ્ટ સિરિઝમાં રેવન્યુ તલાટીના પ્રિલિમના સિલેબસ વાઈઝ તમામ ટોપિકની શેડ્યુલ મુજબ ટેસ્ટ રહેશે તથા સબ્જેક્ટની મેગા ટેસ્ટ અને ફુલ મોક ટેસ્ટ પણ સામેલ છે. વેલિડીટી 6 માસની અથવા પરીક્ષા સુધીની રહેશે.